અમારા વિશે

અમારા વિશે


ક્રિષ્ણા પ્રાયમરી સ્કૂલ , રૂણી  

      

સક્ષમ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રૂણી સંચાલિત ક્રિષ્ણા શૈક્ષણિક સંકૂલ એ બાલમંદિર, પ્રાથમિક , અને  ઉચ્ચ પ્રાથમિક ધરાવતુ વિદ્યાસંકુલ છે. આંતરિયાળ અને વિકાસશીલ રૂણી ના લોકોને ગુણાવત્તાયુક્ત અને અસરકારક શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યરત અને અધતન સુવિધાઓ ધરવતુ સંકુલ છે.  


  • બાલમંદિર   (સોપાન 1 અને 2)
  • ધોરણ ૧  થી ૫ ( અંગેજી માધ્યમ) 
  •  ધોરણ ૧ થી ૮ ( ગુજરાતી માધ્યમ )

સંપર્ક સુત્ર :

સરનામુ : ક્રિષ્ણા પ્રાયમરી સ્કૂલ , રૂણી  તા - ધાનેરા 

મો. ૭૬૦૦૨૩૯૧૦૦

0 comments:

Post a Comment

Breaking News

" ક્રિષ્ણા પ્રાયમરી સ્કૂલ રૂણી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે.