શિક્ષક અરજી

શિક્ષક અરજી 

 સક્ષમ  એજ્યુકેશન  ચેરીટેબલ  ટ્રસ્ટ રૂણી સંચાલિત ક્રિષ્ણા પ્રાથમિક શાળા રૂણી

  માટે નીચે મુજબના ધોરણોમાં શિક્ષકો જોઈએ છે......




krishna school runi



                       
  ઉપર્યુક્ત લાયકાતવાળા ઉમેદવારે શાળાની વેબસાઇટ પર અરજી કરી, અરજીની પ્રિન્ટ,  અસલ ડૉક્યુમેન્ટ 
અને ઝેરોક્ષ સાથે તારીખ 10/06/2019 ને  સવારે ૧૦.૦૦ કલાકે સ્વ – ખર્ચે હાજર રહેવું.



ઓનલાઇન ફોર્મ ભરવા માટેની સૂચનાઓ 
  • ફોર્મ સંપૂર્ણ રીતે ગુજરાતી ભાષામાં ભરવું.
  • સબમિટ થયા પછી પ્રિન્ટ નિકાળવી.
  • મોબાઈલનો ઉપયોગ કરીને ફોર્મ ભર્યું હોય તો ઇ મેઈલ પરથી પ્રિન્ટ કાઢી શકશો.
  • ફોર્મમાં સંપૂર્ણ વિગતો ફરજિયાત અને સાચી ભરવી.
  • ફોર્મમાં email id ફરજિયાત સાચો લખવો જેના પર આપણે કન્ફર્મેશન સંદેશ મળશે.જેની આપ પ્રિન્ટ કાઢી શકશો.
  • ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો 7600239100  નંબર પર સંપર્ક કરવો.



online admision

0 comments:

Post a Comment

Breaking News

" ક્રિષ્ણા પ્રાયમરી સ્કૂલ રૂણી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે.